કપડા વિતરણ કાર્યક્રમ

Date : 09/11/2014  – Sunday – @ Ahmedabad.

Have the joy of giving….
 
આપણા જ ભાઈ બહેનો ને કંઈક આપી ને અનહદ સુખ ની અનુભૂતિ કરવા જરૂર થી પધારો
જરૂરિયાતમંદ ને કપડા આપવા પધારો
જો આપની સાથે કપડા હોય તો લાવશો ન હોય તો અમારા કાર્ય માં સહકાર આપવા જરૂર પધારો
એક દિવસ આપણે કમાણી ના કરીએ તો 2 દિવસ ખાવાનું ના ભાવે પણ આજે પૈસા મળે તો કાલ ની ફિકર ના કરવાવાળા આત્માઓ ને મળવા જરૂર પધારો

તારીખ : 09/11/2014 – રવિવાર – રાત્રે 8 વાગ્યે – અમદાવાદ

કપડા વિતરણ કાર્યક્રમ

કપડા વિતરણ કાર્યક્રમ